Posts

Showing posts with the label અડસઠ તીર્થ ચેહર મા

અડસઠ તીર્થ ચેહર મા

*અડસઠ તીર્થ ચેહર મા* ભક્તિ ગીત....  ૬-૯-૨૦૨૦ રવિવાર અડસઠ તિર્થ ચેહર મા તમે જ છો, તમે મારી હામ, તમારા ચરણોમાં શીશ ઝુકાવી મારે થાય યાત્રા ચારો ધામ. નથી જાવું મારે કદી કાશી કે મથુરા નથી જાવું મારે હરદ્વાર, પામુ દર્શન તારા તો મારા સઘળા  દુ:ખો દૂર થાય. ભાવના મનડું લાગે ભર્યુ ભર્યુ હોય તારી હાજરી, મળે તમારા આશીર્વાદ મુજને તો સઘળા પાર પડે કામ. રમેશભાઈ  સેવકોની યાતનાઓ દૂર કરે તારી રહેમ થી, તારા જ પ્રતાપે જગતમા રૂપા બા, નાયણા નાગર પામ્યા અઢળક સમ્માન. ભટ્ટ પરિવાર કરે તારોજ ભરોસો જેથી પૂરણ કામ થાય,  અડસઠ તીરથ તારાં ચરણોમાં ચેહર મા દર્શન માત્રથી દુઃખ દૂર થાય. ભાવના ભટ્ટ અમદાવાદ....