Posts

Showing posts with the label અભિલાષા

અભિલાષા... ૧૭-૨-૨૦૨૧

*અભિલાષા* ૧૭-૨-૨૦૨૧ આવ તારી અભિલાષા પૂર્ણ કરું, તું જરા ખચકાય પાછા પગ કરું, અઢળક ભાવના દિલમાં છે ઘણી, આ હ્રદયથી અભિલાષા પૂર્ણ કરું. આખું જગત ભલે પ્રેમ જાણે, તારાંથી જગત મારું સંપૂર્ણ કરું. પ્રેમનો અમૂલ્ય  ખજાનો  ઘણો. અભિલાષા આમજ પૂર્ણ કરું. માનીસ જિંદગીમાં કહ્યું તારું ઘણું માની જા દિલથી હું  પ્રપોઝ  કરું.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️