Posts

Showing posts with the label અસત્ય પર સત્યનો વિજય

અસત્ય પર સત્યનો વિજય

*અસત્ય પર સત્યનો વિજય* ૨૫-૧૦-૨૦૨૦ સત્ય હંમેશા વિજય અપાવે છે, અસત્ય હંમેશા પરાજિત થાય છે. સત્ય માટે ખપી જવાનું મંજૂર છે, અસત્ય આભાસી સુખ આપે છે. સત્ય દઈ તાળી હસાવી જાય છે, ને દિલમાં ઘર કરીને વસી જાય છે. સત્ય નાં માર્ગે કાંટા બહું વાગે છે, અંતે સત્યનો જ વિજય  થાય છે. લાખ કરે કોઈ હોશિયારી પણ અસત્ય પર સત્યનો વિજય છે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖