Posts

Showing posts with the label અસ્તિત્વ

અસ્તિત્વ... ૨૪-૧૧-૨૦૨૦

*અસ્તિત્વ*  માઈક્રો ફિક્શન ૨૪-૧૧-૨૦૨૦ મંગળવાર મેઘાને બે ત્રણ દિવસથી ખુબ જ તાવ આવતો હતો પરાણે થોડીઘણી રસોઈ કરતી...  દિશા બહેન બેઠાં બેઠાં ખોડો કાઢતાં રેહતા જોડે રમણભાઈ સાથ પૂરાવતા..  ડોક્ટર નાં કેહવાથી કોરોના રિપોર્ટ  કરાવ્યો મેઘાનો... એટલે દિશા બહેન સાસુ અને રમણભાઈ સસરા ભગવાન ને કરગરી રહ્યાં કે મેઘાનો રિપોર્ટ નોર્મલ આવે તો પાંચ દિવા કરીશ રણછોડ રાય... નહીંતર એનાં વિના રસોઈ અને ઘર કોણ સંભાળશે... આ સાંભળીને મેઘા પોતાનાં અસ્તિત્વ નો વિચાર કરી રહી... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖