Posts

Showing posts with the label આ જિંદગી

આ જિંદગી... ૨૩-૧૧-૨૦૨૦

*આ જિંદગી*  લેખ... ૨૩-૧૧-૨૦૨૦ આ જિંદગી જીવવા પોતાના  જ શ્વાસ ખૂટી જાય છે અને દગો દઈ જાય છે અને... પછી ઈચ્છાઓ રઝળી પડે છે ને સપના ઓ અધૂરા રહી જાય છે.... આ સઘળું અહીં નું અહીં રહી જાય છે અને ભાવનાઓ થી લીલુછમ્મ ભીતર એમ જ લીલું છમ્મ રહી જાય છે અને કંઈક અરમાનો નંદવાઈ જાય છે... અને આમ જ  ચેહર મા કોઈ ભગીરથ કાર્ય અધૂરું રહી જાય છે.... ઝાકળ શી જાત લઈ, દોડું છું મળવા જિંદગી ને અને પાણી ના પરપોટા ની જેમ ફૂટી જવાય છે...લાગણીના લીલા નિત ઘાસ ખૂટી જાય છે.. માંગણી કર્યા કરું, સદાય તમારી સન્મુખ હે ચેહર મા અને દયાળુ હનુમાન દાદા અને મારા પ્યારા ગુરુ અનસૂયા મા... જો પ્રાર્થનામાં  કંઈક ભૂલો હોય તો માફ કરશો એ કાયમ વિશ્વાસ અતૂટ છે.. આ જિંદગી ની કસોટીઓ સ્વીકારવી છે સદાય, હસતાં મુખે, જાત જાળવવાના તોય પ્રયાસ ખૂટે છે.. લિલી નાઘેર થઈ લ્હેરાય છે હયાતી હંમેશા, અને છતાંય ક્યારેક આત્મવિશ્વાસ ખૂટે છે.. મીરા થઈ ઉભી છું યુગોથી, મશાલ લઈ, આ રમણીય જિંદગી જીવી જાણવા હે દયાળુ દાદા અને માતાજી તમારી કૃપા માણવા બસ થોડી શ્રધ્ધા ખૂટે છે. દિલથી રાખી સૈાથી ઉપર આપનું નામ...હાથ જ્યારે મે લંબાવ્યો  છે આ જિંદગી ...