Posts

Showing posts with the label આખરી ઈચ્છા

આખરી ઈચ્છા.. માઈક્રો ફિક્શન

*આખરી ઈચ્છા* માઈક્રો ફિક્શન..  ૨૩-૩-૨૦૨૧ આરતી બહેન ને લાસ્ટ સ્ટેજનું કેન્સર નું નિદાન થયું.. ઘરમાં બધાંજ ચિંતામાં પડી ગયાં..  આરતી બહેને કહ્યું કે આ ફાગણ મહિનો ચાલે છે અને ડોક્ટર નાં કહ્યાં મુજબ હવે હું આજકાલ ની મહેમાન છું તો મારી આખરી ઈચ્છા છે કે આપણે ધૂળેટી રમીએ... નાનપણથી જ મને ધૂળેટી માં રંગોથી રંગાવુ અને બીજાને રંગવુ ગમે છે તો આપણાં જ શહેરમાં રહેતી તારી બહેન ને બોલાવી લો... અજયે કહ્યું સારું મા.. સરકારી પરમિશન લીધી અને બહેન વંદનાને ને કુમાર ને બોલાવ્યાં અને સરકારી ગાઈડ લાઈન મુજબ આરતી બહેનની ધૂળેટી રમવાની આખરી ઈચ્છા પૂરી કરી... ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖