Posts

Showing posts with the label આદર્શ પિતા

આદર્શ પિતા... લેખ..

આદર્શ પિતા... ટૂંકો લેખ.. ૧૫-૩-૨૦૨૧ આદર્શ પિતા પોતાના સંતાનોને સુખ આપવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે... પોતાના સંતાનોની દરેક માંગણીઓ હસતાં હસતાં પૂરી કરે છે અને પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકે છે... પોતાના સંતાનોના સુખ માટે સતત ચિંતિત અને પરેશાન રહે છે પણ સંતાનો સામે તો એક પ્રેમાળ અને ખુશમિજાજ પિતા બનીને રહે છે..  પિતા એટલે ઘરની જવાબદારીઓ પૂર્ણ કરતાં ભાવન સભર હરતા ફરતા રોબોટ ... જે બીજા ની ખુશીઓ માટે જીવતાં હોય છે... પિતા એટલે પોતાના પરિવાર અને સંતાનો ને મોજમાં રાખવાં છાનાં છપના રાત્રે ઓશિકામાં મોં છુપાવી આંસુ સારતુ વ્યક્તિત્વ.. આદર્શ પિતા એટલે પોતાની ભાવના છુપાવી બીજાની લાગણીઓ ને સમજી જાય એવું મહાન વ્યકિતત્વ...  ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖