Posts

Showing posts with the label આરાધના છઠ્ઠું નોરતું

આરાધના છઠ્ઠું નોરતું

*આરાધના છઠ્ઠુ નોરતું*.  લેખ...  ૨૨-૧૦-૨૦૨૦ આરાધના નો આજે છઠ્ઠો દિવસ થઈ ગયો આમ જ નવરાત્રીના દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા છે... *આજનું છઠઠુ નોરતું શ્રી કાત્યાયની માતાજી નું છે....* *આજે છઠ્ઠો થયો ઉપવાસ હાલો જોવા જઈએ* " જેમનાં હસ્ત ઉજ્જવળ તલવાર ( ચન્દ્રહાસ ) થી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે, તે અસુરસંહારિણી કાત્યાયની દુર્ગા દેવી સૌને મંગળ પ્રદાન કરે અને સુખ શાંતિ આપે "..... *જેની ભક્તિ કરવાથી આત્મા નો અંધકાર દૂર થાય છે એ સમગ્ર શક્તિ ને મારા અંનત કોટિ પ્રણામ....*  દર્શન એટલે જોવું / દેખવું... સાચી અને સારી રીતે જે વસ્તુ જેવી છે એવી જ એને જોવી એનું નામ સમ્યગ દર્શન.... આપણે બધા દર્શન તો કરીએ છીએ પણ આપણા દર્શન ભાગ્યેજ સમ્યગ હોય છે કારણ કે આપણી આંખો પર માન્યતાઓ, પ્રતિબદ્ધ , પૂર્વાગ્રહો અને જડ વળગાણોના ચશ્મા ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને??? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી અને સાચા દર્શન થતાં જ નથી અને તેથી જ આપણે આ મંદિર ને પેલા મંદિર એમ ફેરા મારતા જ રહીએ છીએ માટે જ તો સાચી સમજણ કેળવી શકતા નથી... *સાચી ભાવના થી દર્શન કરનાર કશું જ ખોતો નથી જ્યારે ખોટી દ્રષ્ટિએ ...