Posts

Showing posts with the label આરાધના બીજું નોરતું

આરાધના બીજું નોરતું

*આરાધના બીજું નોરતું*    લેખ.... ૧૮-૧૦-૨૦૨૦ આજે બીજું નોરતું શ્રી બ્રહ્મચારિણી માતાજી નું... માતાજી નાં ચરણોમાં કોટી કોટી પ્રણામ ..  *આજે માતાજી ને બીજો થયો ઉપવાસ* "જેણે બંને કરકમળોમા અક્ષમાળા અને કંમડલ ધારણ કરેલ છે, તેવા સર્વ શ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગા દેવી અમારા સર્વ ઉપર અતિ પ્રસન્ન હો".... આપણને સૌને કોકની નજર સતત જુએ છે... જાણો છો એ કોણ જુએ છે??? અનંત સિધ્ધ પરમાત્માઓ અને દુર્ગા દેવી આપણને પ્રતિપળ / પ્રતિક્ષણ નિહાળે છે.... એમની કરુણા નિતરતી મહેર નજર અવિરત વરસ્યા કરે છે આ સૃષ્ટિ પર અને સર્વ જીવો ઉપર... તમે નહીં જાણતા હો.... જ્યારે એક આત્મા સિધ્ધ બને છે ત્યારે જ એક આત્મા 'અવ્યવહાર રાશિ' ની નિગોદમાથી બહાર નીકળી ને 'વ્યવહાર રાશિ' માં પ્રવેશે છે.. અને પછી જ એની ક્રમિક વિકાસ યાત્રા પ્રારંભ થાય છે.. આપણા આત્મા પર પણ કોક સિધ્ધ આત્માનો આ હાથ છે અને એ કયો આત્મા છે એ આપણે જાણતા નથી પણ એના લીધે જ આપણાને સારા સંસ્કાર અને ભક્તિ માર્ગ મળે છે... *આજનું બીજું નોરતું એ સિધ્ધ પદની આરાધના કરવા માટે નું છે...* લાલ રંગમાં સિધ્ધ પદનું ધ્યાન ધરવાથી આપણા તરફ માતાજી નું ધ્યાન આકર્...