Posts

Showing posts with the label આવે ચેહર મા

આવે ચેહર મા.. ભક્તિ ગીત

*આવે ચેહર મા* ભક્તિ ગીત... ૧૨-૩-૨૦૨૧ આવ્યાં ચેહર મા,                 ભક્તોનાં દુઃખ હરવા રે ગોરના કુવાનાં મંદિરમાં,                ગૂંજે, જય જય ચેહર. શ્રી ચેહર મંત્ર જાપ કરે સૌ ભક્તો,                   જય જય ચેહર મા. ઘંટ નાદ સાથે,              સેવકો બોલે જય ચેહર. જાતરમાં રમવા આવે મા,                 બોલે જય ચેહર મા. ભાવના એવાં દર્શન આપે,                 બોલો, જય ચેહર મા. ભાવે ભજતાં બેડો કરે પાર,                 એવાં ચેહર મા. ભોળાની ભોળી ચેહર મા,       દુઃખીયા ની બેલી ચેહર મા.                ચેહર મા નો મહિમા અપાર,           એવાં દયાળુ ચેહર મા. ભટ્ટ પરિવાર બોલે જય ચેહર મા,            વાતે વાતે જય ...