Posts

Showing posts with the label એક આધાર

એક આધાર... ૨૧-૧૨-૨૦૨૦

*એક આધાર* ભક્તિ ગીત.. ૨૧-૧૨-૨૦૨૦ એક આધાર તારો મનમોહન, બીજું કંઈ ન સૂઝે મનમોહન. દિલમાં ભાવના ભરીને આવી, શ્યામ  તારાં  શરણમાં આવી. ભક્તિ કરવામાં જ મજા છે, મીરાંબાઈ બનવામાં મજા છે.  ઘનશ્યામ એક ભરોષો તારો છે, બાકી દુનિયા સ્વાર્થની ખાણ છે.  તન,મન, ધનથી ભજું શ્યામ,  ભવસાગર પાર ઉતારો શ્યામ. જગતમાં એક તારો આધાર છે, બાકી અહીં  મોટી રમખાણ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖