એક ચેહર મા નો સાથ... ૧૩-૧-૨૦૨૦
*એક ચેહર મા નો સાથ* ભક્તિ ગીત... પલ પલ ચેહર મા તારો સાથ છે, હર ધબકારે માવડી તારો સાથ છે. હાજરાહજૂર ઘટઘટમાં રમે છે, પાવર વાળી ચેહર મા સાથે છે. અનમોલ અવતાર આપ્યો છે, ચેહર મા નું સુમિરન કરો સાથે છે. ભાવના ભરેલાં ભાવથી દોડી આવે છે, રમેશભાઈ નાં આશિષ ભકતો સાથે છે. માનવ માત્રની સેવા કરો, મા સાથે છે, એક ચેહર મા નો સાથ જ કાફી છે.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖