Posts

Showing posts with the label એક તારું નામ

એક તારું નામ

*એક તારું નામ* ભક્તિ ગીત... ૧૪-૩-૨૦૨૧ અમારે એક તારું જ નામ લેવું છે, હરપલ હરઘડી તારું નામ લેવું છે. ભાવના નાં ભાવથી નામ લેવું છે, દિલથી હર  ધડકને નામ  લેવું છે. ભવસાગર  તરવા નામ  લેવું  છે, મનખાદેહ  સુધારવા નામ લેવું છે. આ જિંદગી તારે નામ કરવી છે, ચેહર મા તમને  સલામ કરવી છે. ચેહર મા તારા ચરણોમાં રેવુ છે, ગમે તે થાય તારું જ નામ લેવું છે ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖