Posts

Showing posts with the label ઓ દિકરી

ઓ દિકરી

*ઓ દિકરી* કવિતા. ૩૧-૮-૨૦૨૦ સોમવાર ઓ દિકરી તે ઘણી સફર કરી, હલેસાં વગર નાવ ની સફર કરી.  સૌની સેવા કરતાં આ દુ:ખ વધે, જશ મળ્યો ના કોઈએ કદર કરી.  હતાં ઈશ્વર એક દિ' નવરા તેથી, દિકરી ઘડી ધરતી પર નજર કરી, માવતર નાં મરણ પછી મોહ જો, પિયરની મિટ્ટી જાનથી પ્યારી કરી.  સમય જે તારો સાસરે  ગયો, સૌને ખુશ કરવામાં હોડ કરી. દિકરી બે કૂળને તાર્યા ભેખ ધરી,  સમાજમાં એ વાતે અસર  કરી.. ભાવના ભટ્ટ અમદાવાદ...