Posts

Showing posts with the label ખરાબ અસર

આડ અસર

*આડ અસર* "માઈક્રો ફિક્શન. ૨૯-૮-૨૦૨૦ અનેરી પોતાની નવ વર્ષની દીકરી માહી ને બાજું વાળાને ત્યાં મુકી બજારમાં સામાન લેવા ગઈ બાજુવાળા શ્રાવણ માસ હોવાથી ભજન કીર્તનમાં ગયા હતા અનેરી એ ઉતાવળમાં જોયું નહીં. પડોશી નો વીસ વર્ષનો દીકરો પલક હતો ઘરે એણે માહીને કહ્યું કે ચલ તને મોબાઇલમાં યુ ટ્યુબ પર વિડિયો બતાવું કહી રૂમમાં લઈ જઈ બારી બારણા બંધ કરી દીધા ... ભાવના ભટ્ટ અમદાવાદ