Posts

Showing posts with the label ટૂંકું ને ટચ

ટૂંકું ને ટચ

*ટુંકુ ને ટચ*  ૧૩-૧૦-૨૦૨૦ મહાભારત જોઈને કે સાંભળીને પણ આ દુનિયામાં હજુયે *સચ્ચાઈ ને સાથ નથી આપતા*  એ ભૂલી જાય છે કે એમ કરીને તમે ઈશ્વરનાં ગુનેગાર બનો છો.. ભાવના ભટ્ટ અમદાવાદ...

ટૂંકું ને ટચ... ૨૬-૯-૨૦૨૦

આખી જિંદગી તક મળે એની રાહ જોવામાં હાંસિયામાં જીવ્યા પણ જિંદગી નું આખું પાનું કોરું રહી ગયું... ભાવના ભટ્ટ અમદાવાદ.