Posts

Showing posts with the label દુહો

દુહો...૧૭-૧૧-૨૦૨૦

પૈસો પ્યાર કરાવતો, પૈસો તોડે પ્યાર, ભાવના વ્યવહારમાં, પૈસો જ સરદાર...

દુહો... ૧૫-૧૧-૨૦૨૯

સાકર,ખર ખાઈ અતિ, મનમાહી મલકાય, ભાવના માયા મીઠી,ખાઈ માનવ ખુશ થાય... ભાવના ભટ્ટ અમદાવાદ

દુહો.... ૧-૧૧-૨૦૨૦

કાંટે કાંટો કાઢીએ, દીવે દીવો થાય, ભાવના એ સત્ય, સત્ય વડે સમજાય.... ભાવના ભટ્ટ અમદાવાદ...

દુહો.... ૨૬-૧૦-૨૦૨૦

પાપી પૌસા કમાવા, કરતો હડિયા દોટ, ભાવના પણ એ બચે નહીં, કરતાં ધનનો કોટ.. ભાવના ભટ્ટ અમદાવાદ...