નયન.... ૧૭-૧૨-૨૦૨૦
*નયન* શોર્ટ એન્ડ સ્વીટ.. ૧૭-૧૨-૨૦૨૦ આમ જ નયનમાં સમાઈ ગયા અને જીવનમાં છવાઈ ગયાં, મળ્યા જ્યારે ચા પીવા અને નયનથી અદભુત સંબંધમાં બંધાઈ ગયાં; રંગ નું મહત્વ નથી' મહત્વ તો સંબંધ ની મીઠાશ નું છે.. જીવનમાં વારસો આપતા સંબંધો કરતાં દિલની ભાવના થી નયનમાં સમાયેલાં સંબંધો હૂંફ આપે છે અને જિંદગીમાં વિસામો આપી જાય છે... *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖