Posts

Showing posts with the label પરોણા

અતિથિ દેવો ભવ

*અતિથિ દેવો ભવ* "માઈક્રો ફિક્શન"  ૮-૮-૨૦૨૦ અજય ગાડી લઈને ગણપતિ લેવા નિકળ્યો. ચાર રસ્તા પાસે એક વૃદ્ધ ઊભા ઊભા રડતાં હતાં અને આવતી જતા સાધનોને રોકવા કોશિશ કરતા હતા. અજયએ એ વૃદ્ધ પાસે ગાડી ઊભી રાખી પુછ્યું કે ક્યાં જવું છે દાદાજી. વૃદ્ધે કહ્યું કે બેટા કોઈ નજીક ના વૃદ્ધાશ્રમમાં મૂકી જા. અજય એ દાદા ને ગાડીમાં બેસાડયા અને ગાડી ઘરે લઈ ગયો અને પોતાની પત્ની ને બુમ પાડી કે જો આપણે ઘેર અતિથિ દેવો ભવ આવ્યાં છે અને આપણે આજીવન સેવા કરવાની છે.... ભાવના ભટ્ટ અમદાવાદ...