Posts

Showing posts with the label પાવર વાળી ચેહર મા

પાવર વાળી ચેહર મા

*પાવર વાળી ચેહર મા* ભક્તિ ભાવ..૧૩-૯-૨૦૨૦ આ દુઃખમાંથી બહાર આવી ગયાં. ચેહર મા આવીને  કૃપા કરી  ગયાં. વેદનાને કાયમ માટે દૂર કરી ગયાં, સુખની  મીઠી  છાયાં  ધરી ગયાં. ભાવના દિલની પૂરી કરી ગયાં, સાંજને  સવાર બનાવી  ગયાં. આમ ચેહર માની લીલા જાણી ગયાં, પાવર વાળી *મા* પરચા બતાવી ગયાં. જિંદગીમાં  થી વિષ  દૂર કરી ગયાં, ચેહર માં આવીને  મહેર કરી ગયાં... ભાવના ભટ્ટ અમદાવાદ....