Posts

Showing posts with the label પ્રેમરસ

પ્રેમરસ

*પ્રેમરસ* ૫-૧૧-૨૦૨૦ લાડલીનો પ્રેમરસ જ કાફી છે, બીજા પ્રેમરસની ક્યાં જરૂર છે. મેઘાનો પ્રેમરસ સૌથી મૂલ્ય  છે, એને  બતાવવો  ક્યાં જરૂરી છે. સરગમનાં સૂરથી એને ભર્યો છે, દુનિયાના રંગોની ક્યાં જરૂરી છે. અંદર તો ભાવના ભરપૂર ભરી છે, એને વ્યકત કરવી ક્યાં જરૂરી છે. માનવી   પ્રેમરસ વિના  અધૂરો છે, ચંદ્ર સુધી  પહોંચવું ક્યાં જરૂરી છે. પ્રેમરસ એ  જીનલનો નાદ  છે, એમા ઈશ્વર થવું ક્યાં જરૂરી છે. લાડલી વગર શ્વાસ અટકે છે, બીજા આધારની ક્યાં જરૂર છે. લાડલીનો પ્રેમરસ જિંદગી છે, બીજી ખ્વાઈશ ક્યાં જરૂરી છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖