Posts

Showing posts with the label ભૂદેવ નું મહત્વ

ભૂદેવ નું મહત્વ

*ભૂદેવ નું મહત્વ* ૧૮-૯-૨૦૨૦ આ ધરતીના દેવ છે વિધ વિધ પ્રસંગોમાં ભૂદેવ વગર સુનું છે અનંત યાત્રાએ  ગયેલાં માટે કે પ્રભુતામાં પગલાં પાડનાર માટે સર્વ જીવો માટે ભૂદેવ સંસ્કાર સિંચન કરે છે આ દુનિયામાં  અગણિત પેઢીઓને સંચાલક સ્વરૂપે ભૂદેવ જરૂરી છે સૌએ માની લીધું છે સહુ શ્રદ્ધાળુઓએ કે છે તે કોઈ અજ્ઞાત દિવ્ય વ્યકિતત્વ ભૂદેવનું  કે જેનું થયું છે નામાભિધાન અવર્ણનીય ભગવાન...  ભાવના ભટ્ટ અમદાવાદ....