Posts

Showing posts with the label મોંઘુ મોંઘુ

મોંઘુ મોંઘુ...૧૮-૧૧-૨૦૨૦

મોઘું મોઘું.. કવિતા.૧૮-૧૧-૨૦૨ મોઘું મોઘું થાય આ દુનિયામાં મોઘું થાય રે,  મોંઘવારી તો માઝા મુકતી જાય રે.  જાણે દસે દિકપાલ હાલ ડોલ્યા રે,  બધી વસ્તુના ભાવ ડબલ થાય રે.  જીવન જરૂરી બધી વસ્તુઓ મોઘી થાય રે,  પેટ્રોલના તો ઉંચા દામ,  મોઘુ મોઘુ થાય રે.  શ્રીમંત તો પહોંચી વળે, ગરીબ ગોથા ખાય રે,  મધ્યમવર્ગી ને વધી મુસીબત કોને જઈ કેહવાઈ રે.  સરકાર દરકાર કરે નહીં સઘળે લાગી આગ રે,  સૌને માથે ચઢી બેઠો આ મોંઘવારી નો ભાર રે.  ભાવના ગયા સૌવે હવે હામ હારી રે,  આ મોંઘવારી માં મનડું બહુ મુંઝાય રે.... ભાવના ભટ્ટ અમદાવાદ...... ➖〰️➖〰️➖〰️➖〰️➖

મોંઘુ મોંઘુ

મોઘું મોંઘુ... કવિતા.. ૬-૮-૨૦૨૦ મોઘું મોઘું થાય આ દુનિયામાં મોઘું થાય રે,  મોંઘવારી તો માઝા મુકતી જાય રે.  જાણે દસે દિકપાલ હાલ ડોલ્યા રે,  બધી વસ્તુના ભાવ ડબલ થાય રે.  જીવન જરૂરી બધી વસ્તુઓ મોઘી થાય રે,  પેટ્રોલના તો ઉંચા દામ,  મોઘુ મોઘુ થાય રે.  શ્રીમંત તો પહોંચી વળે, ગરીબ ગોથા ખાય રે,  મધ્યમવગઁના ને વધી મુસીબત કોને જઈ કેહવાઈ રે.  સરકાર દરકાર કરે નહીં સઘળે લાગી આગ રે,  સૌને માથે ચઢી બેઠો આ મોંઘવારી નો ભાર રે.  ભાવના ગયા સૌવે હવે હામ હારી રે,  આ મોંઘવારી માં મનડું બહુ મુંઝાય રે. ભાવના ભટ્ટ અમદાવાદ....