Posts

Showing posts with the label રાધિકા

રાધિકા

*રાધીકા* ૧૯-૯-૨૦૨૦ આમ રાધિકા બનવું સહેલું નથી,  કાના તારા વગર જીવવું સહેલું નથી.  આમ વાતો કરવી સહેલી છે,  પણ વચન નિભાવું સહેલું નથી.  દિલનાં દરિયામાં તરવું સહેલું છે,  પણ સાહિલે પોંહચવું સહેલું નથી.  દિલની ભાવનાઓ મનાવી સહેલું છે,  પણ વિયોગ પચાવવો સહેલો નથી.  યમુના કિનારે મળવું સહેલું છે, પણ રાધિકા બનવું સહેલું નથી..  ભાવના ભટ્ટ અમદાવાદ....