Posts

Showing posts with the label લાખોમાં એક ચેહર મા

લાખોમાં એક ચેહર મા

*લાખોમાં એક ચેહર મા* ભક્તિ ભાવ... ૩-૯-૨૦૨૦ ગુરૂવાર મારા હૈયામાં ઝંખના તારી જ છે ચેહર મા, લાખોમાં એક ચેહર મા મળ્યા પછી બીજી તમન્ના નથી. અંધકારમાં અંજવાળા પાથરી આજે રાહ બતાવ્યો માવડી, અકલ્પીય, અવર્ણનીય પરચા તારા છે ચેહર માવડી. વરસી રહી છે કૃપા ભટ્ટ પરિવાર પર તારી માવડી, અમે આમજ વરસાવી  દિલની ભાવના તારાં ઉપર માવડી. રમેશભાઈ  તન,મન, ધનથી ભાવે ભજે ચેહર માવડી,  ભકતોને ઉગારી રહી દીવાદાંડી સમાન ઉજાસ પાથરી માવડી.  કઈ અમસ્તા નથી  રૂપા બા, નાયણા નાગરે તમને પુજીયા માવડી, હાજરાહજૂર કળિયુગમાં એક તું જ ચેહર માવડી.. ભાવના ભટ્ટ અમદાવાદ....