Posts

Showing posts with the label શબ્દ સેતુ

શબ્દ સેતુ

*શબ્દ સેતુ* ૮-૮-૨૦૨૦ શનિવાર કોમળ.. આમ જ દિલના કોમળ ભાવ છુપાવી ને જીવી જાય છે દરેક નારી. એટલે જ નારી કોમળ છે પણ શક્તિ નું સ્વરૂપ છે... ભાવના ભટ્ટ અમદાવાદ... નાજુક.. આમ દિલનાં નાજુક બંધન માં બંધાઈ ને નારી જીવી જાય છે. અને એટલે જ નાજુક દિલની નારી નાની નાની વાતમાં દુઃખી થાય છે... ભાવના ભટ્ટ અમદાવાદ.. મૃદુતા... આમ મૃદુતા ની મૂરત બનીને નારી રહી ગઈ. અને એટલે જ નારી ને અને નારીની ભાવનાઓ ને કચડી નાખવા માં માહિર છે દુનિયા... ભાવના ભટ્ટ અમદાવાદ... બુંદ.. એક પ્રેમ ની બુંદ માટે તરસતી રહે છે જીંદગી ભર નારી. અને. એક બુંદ પ્રેમ મળે તો સર્વસ્વ ન્યોછાવર કરી દે છે નારી... ભાવના ભટ્ટ અમદાવાદ... આલમ.. આલમ જ એવો ચાલુ છે કે જુઠ ને પણ સાચું માની લે છે લોકો. અને  સત્ય એ તો ક્યાંક અંધારા માં કોકડું વળી ને પડ્યું હોય છે. ભાવના ભટ્ટ અમદાવાદ.. હસીન... આ હસીન જિંદગી માં કંઈ એવાં હસીન પલોની યાદો સમાયેલી છે. કે  એ હસીન પલની યાદોમાં જ આ જિંદગી ગુજારી શકાય એમ છે... ભાવના ભટ્ટ અમદાવાદ.. લલાટ.... આ લલાટમાં લખ્યા લેખ ક્યાં મિથ્યા થાય છે. લાખ કરે અન્યાય પણ લલાટમાં લખેલું ગમે ત્યાં થી આવી મળે છે.. ભાવના ભટ્ટ અમદાવા...