Posts

Showing posts with the label સખી

સખી

*સખી*. લઘુકથા.. ૮-૧૦-૨૦૨૦ એક મહિલા વોટ્સએપ ગ્રુપમાં મળ્યા કેતકી અને સંજના ... રોજબરોજ વાતો કરતાં એકદમ પાક્કી સખી બની ગયા.. કેતકી ભરૂચ રહેતી હતી અને સંજના અમદાવાદમાં રેહતી હતી.. કેતકી ને એક કામસર અમદાવાદ આવવાનું થયું એણે સંજના ને વાત કરી સંજના તો ખુબ ખુશ થઈ ગઈ અને એણે તો પોતાની પ્રિય સખી માટે તૈયારી શરૂ કરી દીધી.. કેતકી જે દિવસે આવવાની હતી એ દિવસે સખી નાં સ્વાગતમાં ઘરને સજાવ્યું અને કેતકી માટે વિવિધ પકવાન બનાવ્યા અને કેતકી ને લેવા એ રેલ્વે સ્ટેશન ગઈ ..એકબીજા નાં ફોટા ની આપલે વોટ્સએપ થઈલે એટલે સંજના કેતકી ને ઓળખી ગઈ અને ત્યાં જ પ્લેટફોર્મ પર પોતાની સખી ને ભેટી પડી અને બહેનપણી નો સંબંધ સોસયલ મિડિયા દ્વારા મળેલો એ એકદમ ગહેરો થયો...  ભાવના ભટ્ટ અમદાવાદ...