Posts

Showing posts with the label my dayri.

my dayri.. 24-9-2020

આ દુનિયામાં સંબંધ કોઈપણ હોય,  પરંતુ તેની સાર્થકતા ત્યારે છે કે જ્યારે તેનાથી આપણને દુઃખમાં હૂંફ અને સહારો ને પીઠબળ મળે.... ભાવના ભટ્ટ અમદાવાદ શુભ દિન... જય ગુરુદેવ .. 🙏😊🌹