Posts

Showing posts with the label અંતરમાં વસે મા..

અંતરમાં વસે મા... ભક્તિ ગીત

*અંતરમાં વસે મા* ભક્તિ ગીત.. ૪-૪-૨૯૨૧ અંતરમાં વસે ચેહર મા રે, આંખો પાવનકારી બને રે. ભાવનાનાં ભાવ ભરપુર રે, પાવરવાળી દેવી માવડી રે. ચેહર મા દોડી સંકટ હરે રે, ભકતોની લાજ સદા રાખે રે. વિશ્વાસે વહાણ હંકારે  રે, મા કૃપાથી ભટકી ન શકો રે. અંતરમાં ચેહર મા વસે રે, કાયમ ભેળા માવડી રહે રે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖