અંતરમાં વસે મા... ભક્તિ ગીત

*અંતરમાં વસે મા* ભક્તિ ગીત.. ૪-૪-૨૯૨૧

અંતરમાં વસે ચેહર મા રે,
આંખો પાવનકારી બને રે.

ભાવનાનાં ભાવ ભરપુર રે,
પાવરવાળી દેવી માવડી રે.

ચેહર મા દોડી સંકટ હરે રે,
ભકતોની લાજ સદા રાખે રે.

વિશ્વાસે વહાણ હંકારે  રે,
મા કૃપાથી ભટકી ન શકો રે.

અંતરમાં ચેહર મા વસે રે,
કાયમ ભેળા માવડી રહે રે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ