અડગ માવડી
*અડગ માવડી* ભક્તિ ગીત... ૧૬-૩-૨૦૨૧ આશાના બીજથી, સ્નેહની સમજણથી; ભાવનાનાં ભાવથી, પરચા નું ખાતર આપી; ઈચ્છાઓને પૂર્ણ કરે, લાગણીઓથી જતન કરતી, સમજણ આપતાં માવડી; સંયમ નો પાઠ શીખવે, અને વિશ્વાસ, સાથેનું; જે વટવૃક્ષ અડગ બની ઉભી રહે છે, તે એટલે ચેહર મા.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖