અડગ માવડી

*અડગ માવડી* ભક્તિ ગીત... ૧૬-૩-૨૦૨૧

આશાના બીજથી,
સ્નેહની સમજણથી;
ભાવનાનાં ભાવથી,
પરચા નું ખાતર આપી;
ઈચ્છાઓને પૂર્ણ કરે,
લાગણીઓથી જતન કરતી,
સમજણ આપતાં માવડી; 
સંયમ નો પાઠ શીખવે,
અને વિશ્વાસ, 
સાથેનું;
જે વટવૃક્ષ અડગ બની 
ઉભી રહે છે,
તે એટલે ચેહર મા..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ