Posts

Showing posts with the label અત્યાચાર

અત્યાચાર....૩-૧૨-૨૦૨૦

*અત્યાચાર*  મૌલિક રચના.. ૩-૧૨-૨૦૨૦ અત્યાચાર કરી શોષણ કરે છે, આમજ નારીને નિર્વસ્ત્ર કરે છે.  અઢળક દુઃખ આપી જલાવે છે, દિકરીનું શોષણ કરી મારી દે છે. કુમળી એ કળીને એમ હણે છે,  નરાધમોને  સજા ક્યાં મળે છે?.  નરપિશાચો ચોતરફ ફેલાયેલા છે, દિકરી  ભયથી  થરથર  ધ્રુજે  છે. અત્યાચારો એ તો હદ વટાવી છે, હવે સમજમાં જાગૃતિ જરૂરી છે.. ભાવના આ જોઈને હૈયું રડે છે, છતાંય તારણહાર ક્યાં મળે છે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖➖