Posts

Showing posts with the label અધૂરી તારાં વિના

અધૂરી તારાં વિના... ૧૧-૧૨-૨૦૨૦

*"અધૂરી તારાં વિના !"* ૧૧-૧૨-૨૦૨૦ અધૂરી તારાં વિના હતી, આવીને જિંદગીમાં.  હેતને મારા હૈયામાં, ❤ ભાવનાઓ થી ભર્યું. હસતો રાખી નાં શકી, તારાં વિના ચહેરો મારો. છતાંય અહેસાસ થી સદાય, સાથે રહી ધડકનમાં વસી❤ એવી મારી લાડલી. જિંદગીનો સથવારો બની મળી તું પછી, આ જીવન બદલાયું છે.  જન્મો જન્મ મળજે એ જ ઈશ્વર પાસે માંગું છું....🙏 ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖