અધૂરી તારાં વિના... ૧૧-૧૨-૨૦૨૦
*"અધૂરી તારાં વિના !"* ૧૧-૧૨-૨૦૨૦
અધૂરી તારાં વિના હતી,
આવીને જિંદગીમાં.
હેતને મારા હૈયામાં, ❤
ભાવનાઓ થી ભર્યું.
હસતો રાખી નાં શકી,
તારાં વિના ચહેરો મારો.
છતાંય અહેસાસ થી સદાય,
સાથે રહી ધડકનમાં વસી❤
એવી મારી લાડલી.
જિંદગીનો સથવારો બની
મળી તું પછી,
આ જીવન બદલાયું છે.
જન્મો જન્મ મળજે
એ જ ઈશ્વર પાસે માંગું છું....🙏
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment