અપાર કૃપા..
*અપાર કૃપા* ભક્તિ ૧૫-૩-૨૦૨૧ ઓ ચેહર મા, હૈયે હરખ છે, અપાર કૃપા, વરસાવે દેવી મા, જોઈને હરખાઉં. પાયલનો રણકાર વાગે, આંગણિયામાં માવડી, સોનાનો દિવસ ઊગ્યો, ચેહર મા એ દર્શન દીધાં. સમડીનો નાદ, સંદેહ દૂર કર્યા, નયનોમાં અશ્રુ ઉમટ્યા, ભાવનાઓ ભર્યા. ચેહર મા સાંભળે સાદ, સેવકો નાં હ્રદયે રમતાં, ભટ્ટ પરિવારનો પ્રાણ મા.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖