અપાર કૃપા..

*અપાર કૃપા* ભક્તિ ૧૫-૩-૨૦૨૧

ઓ ચેહર મા,
હૈયે હરખ છે,
અપાર કૃપા,
વરસાવે દેવી મા,
જોઈને હરખાઉં.
પાયલનો રણકાર વાગે,
આંગણિયામાં માવડી,
સોનાનો દિવસ ઊગ્યો,
ચેહર મા એ દર્શન દીધાં.
સમડીનો નાદ,
સંદેહ દૂર કર્યા,
નયનોમાં અશ્રુ ઉમટ્યા,
ભાવનાઓ ભર્યા.
ચેહર મા સાંભળે સાદ,
સેવકો નાં હ્રદયે રમતાં,
ભટ્ટ પરિવારનો પ્રાણ મા..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ