Posts

Showing posts with the label અમારું હ્રદય કમળ

અમારું હ્રદય કમળ... ભક્તિ ગીત

*અમારું હ્રદય કમળ મા* ભક્તિ ગીત... ૧૧-૪-૨૦૨૧ અમારું હ્રદય કમળ ચેહર મા, જોઈ હૈયામાં અજવાળું લાગે. ભકતો શ્રધ્ધાથી ભજે ચેહર મા, ગોરના કુવે  પોતિકા પણું  લાગે. ચેહર મા નાં તેજથી તપતો ભાનુ, આ  જોઈ  નવગ્રહ  નમવા લાગે. હર દિલમાં ભાવના બેઠા છે મા, સમજે સૌ એ નામ પ્યારું લાગે. ભેદ મટે આમ જગતમાંથી ધર્મનાં, સર્વ ધર્મ સૌ આપણા જ લાગે.... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖