આ ધરતીની દેવી
*આ ધરતીની દેવી* ભક્તિ ગીત... ૨૧-૩-૨૦૨૧ આ ધરતીની દેવી ચેહર મા છે, આ જગતમાં શક્તિશાળી છે. મૃત્યુના મૂખેથી બહાર લાવે છે, એવી જીવનદાયની ચેહર મા છે. ભાવના ભૂખી ચેહર મા છે, એક નું દશ ગણું કરી આપે છે. આ પાવર વાળી ચેહર મા છે, ગવૈયાની લાડકવાયી દેવી છે. શારદા, લક્ષ્મી સમ સ્વરૂપ છે, અંબે, દુર્ગા, સર્વે એક સ્વરૂપ છે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖