આ ધરતીની દેવી
*આ ધરતીની દેવી* ભક્તિ ગીત... ૨૧-૩-૨૦૨૧
આ ધરતીની દેવી ચેહર મા છે,
આ જગતમાં શક્તિશાળી છે.
મૃત્યુના મૂખેથી બહાર લાવે છે,
એવી જીવનદાયની ચેહર મા છે.
ભાવના ભૂખી ચેહર મા છે,
એક નું દશ ગણું કરી આપે છે.
આ પાવર વાળી ચેહર મા છે,
ગવૈયાની લાડકવાયી દેવી છે.
શારદા, લક્ષ્મી સમ સ્વરૂપ છે,
અંબે, દુર્ગા, સર્વે એક સ્વરૂપ છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment