Posts

Showing posts with the label આ શિયાળો

આ શિયાળો.. ૨૮-૧૧-૨૦૨૦

*આ શિયાળો* મૌલિક રચના.. ૨૮-૧૧-૨૦૨૦ આ શિશીરનાં ઠંડા વાયરા વાયા રે, ગરમ કપડાં, મોજા,રજાઈ ઓઢજો રે. કાનમાં રૂ ને હાથે પગે ક્રિમ લગાવજો રે, આ શિયાળામાં ખાસ કાળજી લે જો રે, શરદી, ઉધરસ નાં થાય એનું ખાસ ધ્યાન રાખજો રે, આ કોરોના થી જાતને બચાવજો રે. ભાવના સમજાવે તમે સમજો રે, લેશ  માત્ર  શરમ  ના રાખશો‌ રે. આવ્યા શિયાળાનાં ઠંડા દિવસો‌ રે, વસાણાં, સૂકામેવા ખાઈ જાતને સાચવજો રે... ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖