આશિર્વાદ ચેહર મા ના... ૧૭-૧૦-૨૦૨૦
આશીર્વાદ છે "ચેહર મા"ના સદાય સાથે એટલે ક્યાંય કદી અમને ઝુકવા દીધા નથી, દુ:ખોના દરિયા આવ્યા ઘણાંય કદી એણે હારવા નથી દીધા. પાવર વાળી ચેહર મા નાં પરચા અપરંપાર છે.... ભાવના ભટ્ટ અમદાવાદ... પહેલા નોરતાં ની શુભકામના.. શુભ દિન... જય ચેહર મા .. 🙏😊🌹