આશિર્વાદ ચેહર મા ના... ૧૭-૧૦-૨૦૨૦

આશીર્વાદ  છે "ચેહર મા"ના સદાય સાથે  એટલે ક્યાંય કદી અમને ઝુકવા દીધા નથી,
દુ:ખોના દરિયા આવ્યા ઘણાંય  કદી  એણે હારવા નથી દીધા. 
પાવર વાળી ચેહર મા નાં પરચા અપરંપાર છે.... 
ભાવના ભટ્ટ અમદાવાદ...
પહેલા નોરતાં ની શુભકામના..
શુભ દિન... જય ચેહર મા ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ