Posts

Showing posts with the label એ સ્પર્શ.. કવિતા

એ સ્પર્શ.. ૨૭-૨-૨૦૨૧

*એ સ્પર્શ* કવિતા... ૨૩-૨-૨૦૨૧ એ પ્રથમ સ્પર્શ મા નાં હાથનો, હજુ તાજો છે સ્પર્શ એ યાદનો.  ભીતર ઉદ્દભવતુ સ્પંદન વ્હાલનું, હજુ તાજું સ્મૃતિમાં બંધન યાદનું. નજર થી અમીરસ પીવડાવ્યો તો, કર્યું તું કપાળમાં કાજળ રક્ષા નું. ભાવનાઓથી ભિંજવે એ પાલવ,  શોધું એ મિઠી છાંયા નો પાલવ. એ મોહક આંખ નું અંજન, હજુ તાજું સ્મૃતિ માં છે. ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖