એ સ્પર્શ.. ૨૭-૨-૨૦૨૧

*એ સ્પર્શ* કવિતા... ૨૩-૨-૨૦૨૧

એ પ્રથમ સ્પર્શ મા નાં હાથનો,
હજુ તાજો છે સ્પર્શ એ યાદનો. 

ભીતર ઉદ્દભવતુ સ્પંદન વ્હાલનું,
હજુ તાજું સ્મૃતિમાં બંધન યાદનું.

નજર થી અમીરસ પીવડાવ્યો તો,
કર્યું તું કપાળમાં કાજળ રક્ષા નું.

ભાવનાઓથી ભિંજવે એ પાલવ,
 શોધું એ મિઠી છાંયા નો પાલવ.

એ મોહક આંખ નું અંજન,
હજુ તાજું સ્મૃતિ માં છે.
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ