Posts

Showing posts with the label એક ચિત્કાર

એક ચિત્કાર... ૫-૧૨-૨૦૨૦

*એક ચિત્કાર* ૫-૧૨-૨૦૨૦ એજ સિલસિલો ચાલુ છે હજુ, પહેલાં દિકરીને દૂધપીતી કરતાં.  અત્યારે બળાત્કાર કરીને મારે છે, જીવતી  ડરીને  દરેક  સ્ત્રી અહીં. સાચવીને ચાલે તોય બચી નહીં, આંખમાં એની દર્દ ઉભરે છે અહીં. અમાનુષી અત્યાચાર નારી સહે, જાત માનવની નઠારી છુપી રહે. ઈશ્વર પણ આ જોઈ આંસુ સારે, માનસિક વિકૃત થી બચવું કેમ કરી.??? ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖