એક ચિત્કાર... ૫-૧૨-૨૦૨૦

*એક ચિત્કાર* ૫-૧૨-૨૦૨૦

એજ સિલસિલો ચાલુ છે હજુ,
પહેલાં દિકરીને દૂધપીતી કરતાં. 

અત્યારે બળાત્કાર કરીને મારે છે,
જીવતી  ડરીને  દરેક  સ્ત્રી અહીં.

સાચવીને ચાલે તોય બચી નહીં,
આંખમાં એની દર્દ ઉભરે છે અહીં.

અમાનુષી અત્યાચાર નારી સહે,
જાત માનવની નઠારી છુપી રહે.

ઈશ્વર પણ આ જોઈ આંસુ સારે,
માનસિક વિકૃત થી બચવું કેમ કરી.???
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ