Posts

Showing posts with the label એક ભરોસો

એક ભરોસો

*એક વિશ્વાસ* ભક્તિ ગીત... ૧૩-૩-૨૦૨૧ *એક ચેહર મા પર જ વિશ્વાસ!*એ ભરોસે મારી નાવડી ચાલે છે* *એક તું જ મારૂં કવચ છે મા* *એક તું જ મારૂં સાચું ઘરેણું છે મા* *ભક્તોનાં ભરોસાની નાજુક ડોર તું છે ચેહર મા* *આમ જ ભાવનાની શ્રદ્ધા જળવાઈ રહે હંમેશાં મા* *ચેહર મા તારાં વગર તો આ* *જીવતર એળે જાય.** *ભટ્ટ પરિવાર પલ પલ માંગે ચેહર મા તારો જ સાથ* *એક ભરોસાનું સાચું ડેરૂ એટલે ચેહર મા* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖