એક ભરોસો

*એક વિશ્વાસ* ભક્તિ ગીત... ૧૩-૩-૨૦૨૧

*એક ચેહર મા પર જ વિશ્વાસ!*એ ભરોસે મારી નાવડી ચાલે છે*
*એક તું જ મારૂં કવચ છે મા*
*એક તું જ મારૂં સાચું ઘરેણું છે મા*
*ભક્તોનાં ભરોસાની નાજુક ડોર તું છે ચેહર મા*
*આમ જ ભાવનાની શ્રદ્ધા જળવાઈ રહે હંમેશાં મા*
*ચેહર મા તારાં વગર તો આ*
*જીવતર એળે જાય.**
*ભટ્ટ પરિવાર પલ પલ માંગે ચેહર મા તારો જ સાથ*
*એક ભરોસાનું સાચું ડેરૂ એટલે ચેહર મા*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ