Posts

Showing posts with the label એક વિશ્વાસ મા

એક વિશ્વાસ મા.... ભક્તિ ગીત

*એક વિશ્વાસ મા* ભક્તિ ગીત... ૧૯-૩-૨૦૨૧ *એક વિશ્વાસ મા* *મને* *બસ તારો જ છે* *એક તારો સાથ, સહારો છે* *તારો હાથ રહે મારાં માથે* *એ જ અંતરનો વિશ્વાસ છે* *ભાવના આ દુનિયામાં* *હાશકારો પામવાને* *એક ચેહર મા જ છે* *રાખવો પડે અતૂટ વિશ્વાસ..* *ચેહર મા જ આધાર છે* ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖